सोमवती अमावस्या का महत्व બે મિત્ર ગ્રહોનો 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ , શિવરાત્રી 2025: સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવવામાં આવી રહી છે ઈસવીસન વર્ષની છેલ્લી શિવરાત્રી; જાણો પૂજા - પદ્ધતિ અને શુભ સમય:
सोमवती अमावस्या आज
पंचांग के अनुसार अमावस्या प्रत्येक महीने में आता है लेकिन सोमवती अमावस्या का अलग प्रभाव होता है।
अमावस्या दिन के अनुसार पड़ता है उसी दिन के नाम से जाना जाता है।
जैसे अमावस्या अगर सोमवार को पड़े उसे सोमवती अमावस्या कहा जाता है।
सोमवती अमावस्या का शुभ मुहूर्त
अमावस्या तिथि का आरंभ 30 दिसंबर 2024 सुबह 04 बजकर 01 मिनट से आरंभ होगा।
अमावस्या तिथि का समाप्ति 31 दिसंबर 2024 सुबह 03 बजकर 56 मिनट तक।
सोमवती अमावस्या के दिन करें पितृ पूजन
सोमवती अमावस्या के दिन पितृ पूजन के लिए विशेष माना जाता है।
लेकिन अगर अमावस्या सोमवार को पड़ने के कारण इसका महत्व और बढ़ जाता है।
इस दिन भगवान शिव के पूजन के लिए उत्तम माना जाता है।
इस वर्ष पौष माह के कृष्णपक्ष की अमावस्या बहुत ही कल्याणकारी है पौष मास की अमावस्या दान - पुन्य करने का विशेष महत्व है।
पौष अमावस्या का महत्व
पौष अमावस्या के दिन ज्योतिषशास्त्र के अनुसार सूर्य और चंद्रमा अपनी सीधी रेखा में रहते है यानि एक दूसरे के आमने सामने होते है।
अमावस्या के दिन चंद्रमा 12 से 0 अंश तक चला जाता है।
सोमवार के दिन अमावस्या होने के कारण इसे सोमवती अमावस्या कहते है।
सनातन धर्म में दान का एक महत्व है तथा परम्परा बनाया हुआ है धर्म ग्रंथो में दान का अलग महत्व बताया गया है।
सोमवती अमावस्या को दान - पुण्य करने से मोक्ष की प्राप्ति होती है साथ ही ग्रह दोष दूर होता है।
महिलाएं अगर मासिक अमावस्या को पूजन करना भूल गई है किसी कारण से पूजन नहीं की इस अवस्था में सोमवती अमावस्या के दिन पूजन करने से सभी कष्ट दूर होते है।
सोमवती अमावस्या के दिन पीपल के पेड़ का पूजन करने का प्रबंध है।
इस दिन पीपल के पेड़ में पूजन करके उस वृक्ष में 108 बार धागा लपेटते हुए परिक्रमा करना चाहिए।
इससे उनके पति का आयु की वृद्धि होती है, भाग्य में वृद्धि होती है. धन का लाभ होता है।
इस दिन तुलसी का पूजन करने से विशेष फल की प्राप्ति होती है।
पौष अमावस्या के दिन दान क्या करें
पौष अमावस्या को अगर सोमवार का दिन पड़ रहा है इस लिए इसका महत्व और ज्यादा बढ़ गया है।
पौष अमावस्या को अन्य दान ,तील का दान ,काला कम्बल ,गुड का दान करने से मोक्ष की प्राप्ति होता है।
इस दिन दान पुन्य करने से पितृ प्रसन्न होते हैं।
सोमवती अमावस्या की पूजा विधि
सोमवती अमावस्या के दिन सुबह में अस्नान करें, स्वच्छ वस्त्र धारण करें।
अपने पितृ का पूजन करें,भगवान सूर्य का पूजन करें साथ ही पितृ का पूजन करें।
पीपल के पेड़ का पूजन करें पीपल के वृक्ष को धागा 108 बार लपेटे फिर दान करें इससे आपके सभी मनोकामना पूर्ण होता है।
इस दिन मौन रहे अन्न ,वस्त्र दान करें।
*पञ्चाननाय फणिराजविभूषणाय*
*हेमांशुकाय भुवनत्रयमण्डिताय।*
*आनन्दभूमिवरदाय तमोमयाय*
*दारिद्रयदु: खदहनाय नमः शिवाय।।*
*भानुप्रियाय भवसागरतारणाय*
*कालान्तकाय कमलासनपूजिताय।*
*नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय*
*दारिद्रयदु:खदहनाय नमः शिवाय।।*
पांच मुख वाले, नागराजरूपी आभूषणों से सुसज्जित, सुवर्ण के समान वस्त्रवाले अथवा सुवर्ण के समान किरण वाले, तीनों लोकों में पूजित, आनन्दभूमि ( काशी) -
को वर प्रदान करने वाले, सृष्टि के संहार के लिए तमोगुणाविष्ट होने वाले तथा दरिद्रतारूपी दुख के विनाशक भगवान् शिव को मेरा नमस्कार है।
सूर्य को अत्यंत प्रिय अथवा सूर्य के प्रेमी, भवसागर से उद्धार करने वाले, काल के लिए भी महाकाल स्वरूप, कमलासन ( ब्रह्मा )-
से सुपूजित, तीन नेत्रों को धारण करने वाले, शुभ लक्षणों से युक्त तथा दरिद्रतारूपी दुख के विनाशक भगवान् शिव को मेरा नमस्कार है।
|| जय शिव ओंकारा ||
બે મિત્ર ગ્રહોનો 30 વર્ષ બાદ દુર્લભ સંયોગ:
શનિ - બુધનો ત્રિ - એકાદશ યોગ, 2025 આ 3 રાશિઓ નું ભાગ્ય સૂર્ય ની જેમ ચમકશે .
વર્ષ 2025માં ઘણા મોટા ગ્રહોમાં પરિવર્તન જોવા મળશે. વર્ષની શરૂઆતમાં જ ઘણા ગ્રહોનો સંયોગ પણ રચશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોનો સંયોગ એવી સ્થિતિ છે જ્યારે 2 કે તેથી વધુ ગ્રહો એક જ રાશિમાં ગોચર કરતા હોય છે. જ્યારે ગ્રહોનો સંયોગ રચાય છે,
ત્યારે તમામ 12 ગ્રહોના લોકો તેનાથી પ્રભાવિત થાય છે. જાન્યુઆરી 2025માં બે અનુકૂળ ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે.
જ્યોતિષીય ગણતરી અનુસાર 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને બુધનો સંયોગ થશે.
30 વર્ષ બાદ બાદ ત્રિ-એકાદશ યોગ જાન્યુઆરી 2025માં ન્યાયના દેવતા શનિ અને ગ્રહોના રાજકુમાર બુધના સંયોગ સાથે ત્રિ-એકાદશ યોગ રચાઈ રહ્યો છે.
જ્યોતિષીય ગણતરી મુજબ 19 જાન્યુઆરીએ શનિ અને બુધ એકબીજાથી 60 ડિગ્રી પર હશે.
બુધ શનિના અગિયારમા ભાવમાં રહેશે અને શનિ બુધથી ત્રીજા ભાવમાં રહેશે, જેના કારણે ત્રિકાદશ યોગ બનશે. આ યોગથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી જશે.
અમૂક એવી રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા રહેશે.
3 રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે જ્યોતિષીય ગણતરી મુજબ, 19 જાન્યુઆરી, 2025ના રોજ, કર્મના પરિણામો આપનાર શનિ અને બુધ એકબીજાથી 60 ડિગ્રી પર હશે.
જેના કારણે ત્રિ-એકાદશ યોગનો દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. જેની અસર 3 રાશિના લોકો પર વધુ જોવા મળશે. બંને હાથ વડે શનિદેવ આ રાશિચક્રના ચિહ્નો પર આશીર્વાદ વરસાવશે,
જેમાં , મેષ , કુંભ અને મીન રાશિના લોકોનો સમાવેશ થાય છે.
મેષ 1 શનિ અને બુધના આ દુર્લભ સંયોગને કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે, વેપારમાં પ્રગતિ થશે.
સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વિશેષ રૂચી વધશે.
આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે અને વિદેશ પ્રવાસની તકો મળશે.
કુંભ 11 આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ સમય રહેશે.
આવકમાં વધારો થશે,
સમાજમાં માન - સન્માન વધશે.
કાર્યક્ષેત્રમાં સહકાર્યકરોનો સહયોગ મળશે,
રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. માનસિક સ્થિતિ સારી રહેશે.
મીન 12 આ રાશિના લોકો માટે ઘણો લાભદાયક સમય રહેશે.
નવા વર્ષમાં નોકરીની શોધ પૂર્ણ થશે.
વેપારમાં ઝડપી વૃદ્ધિની સંભાવના છે.
સંપત્તિમાં વૃદ્ધિ થશે.
પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.
શિવરાત્રી 2024 /25 : સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવવામાં આવી રહી છે ઈસવીસન વર્ષની છેલ્લી શિવરાત્રી; જાણો પૂજા - પદ્ધતિ અને શુભ સમય:
ભગવાન શિવને કાળના કાળ મહાકાલ કહેવામાં આવે છે.
તેમની પૂજા માટે મહિનાના વદ પક્ષના અંતે આવતી શિવરાત્રીને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
હાલમાં માગશર , પોષ તેમજ મહા અને ફાલ્ગુન માસ ચાલી રહ્યો છે.
માસિક શિવરાત્રી માગશર , પોષ તેમજ મહા અને ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિએ ઉજવવામાં આવે છે.
આ તહેવાર ભગવાન શિવની પૂજાનો સમય છે, જ્યારે ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને રાત્રે ભગવાન શિવની પૂજા કરે છે.
2024 / 25 માં, આ શિવરાત્રી 29 ડિસેમ્બર, રવિવારે , 28 જાન્યુ આરી મંગળવાર , 26 ફ્રેબુઆરી બુધવાર એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે,
તમે શુભ સમયે આ સરળ પદ્ધતિથી પૂજા કરી શકો છો.
શિવરાત્રી 2024 તારીખ અને સમય હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે માગશર શિવરાત્રી 29 ડિસેમ્બરથી શરૂ થશે અને 30 ડિસેમ્બરે સમાપ્ત થશે.
ચતુર્દશી તિથિ 29 ડિસેમ્બર, રવિવારે સવારે 3:32 વાગ્યે શરૂ થઈ છે જે 30 ડિસેમ્બર, સોમવારે સવારે 4:01 વાગ્યે સમાપ્ત થશે.
આ દિવસે વિશેષ શુભ સમયે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સર્વાર્થ સિદ્ધિ યોગનું મહત્ત્વ માગશર શિવરાત્રીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે,
જે વિશેષ શુભ માનવામાં આવે છે. આ યોગ 30 ડિસેમ્બરે રાત્રે 11:22 થી સવારે 7:13 સુધી રહેશે.
આ ઉપરાંત ગંડ યોગ સવારથી રાત્રે 9:41 સુધી ચાલુ રહેશે,
ત્યાર બાદ વૃદ્ધિ યોગ શરૂ થશે.
આ યોગોનો સમય પૂજા અને અનુષ્ઠાન માટે પણ મહત્ત્વપૂર્ણ છે,
કારણ કે એવું માનવામાં આવે છે કે આ સમયમાં કરવામાં આવેલી પૂજા અને સાધના વધુ પરિણામ આપે છે.
શિવરાત્રી પૂજાપદ્ધતિ માગશર માસની શિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો.
આ પછી સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવને જળ અર્પિત કરો.
ત્યારબાદ ભગવાન શિવનો વિધિવત અભિષેક કરો.
આ માટે કાચું દૂધ, ગંગાજળ અને જળનો ઉપયોગ કરો અને મહાદેવને બિલીપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચઢાવો.
પૂજા પછી શિવ ચાલીસા અને શિવ મંત્રોનો જાપ કરો.
સાંજે, પૂજાપદ્ધતિ મુજબ ફરીથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો અને ઉપવાસ છોડતા પહેલા ફળોનું સેવન કરો.
पंडारामा प्रभु राज्यगुरु
जय श्री कृष्णा
हर हर महादेव