દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ મારા આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના લેખો ની કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ અપની મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ
જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિ થી નવા વિક્રમ વર્ષ માં ૨૦૬૮માં કેવી ઘટનાઓં બની શકે છે
પ્રથમ આગમી વર્ષાઋતુ ની વાત કરીએ તો તેમાં નવા વર્ષ માં સુર્ય નો આદ્રા માં પ્રવેશ રાત્રે કલાક ૨૨ / ૧૬ / ૦૦ માં થાય છે ,
જે સારી નિશાની છે , આદ્રા પ્રવેશ આ વખતે તા.૨૧/૦૬/૨૦૧૨ ને ગુરૂવારે, પુનર્વસુ નક્ષત્ર અને ધ્રુવ યોગમાં થશે જે શુભ સંકેત છે.
જો કે વાહન શિયાળ હોઈ વરસાદ વરસવામાં થોડી કંજુસાઈ કરે તે બનવા જોગ છે.
નવા કાર્તિકી વર્ષમાં શોભન નામનો સંવત્સર છે શકે ૧૯૩૪ માં તેથી પ્રજાને રોગ અને શોક વધે છતાં વરસાદ ઘણો થાય અને ધાન્ય ઘણું પાકે તેવી શકયતા છે:
શોભન વત્સરે ધાત્રી
પ્રજાનાં રોગ શોકદા
તથાપિ સુખિનો લોકા
બહુ શસ્યાર્ધ વૃષ્ટ્રય:
નવા વર્ષમાં શક સંવત્સર ( કે જે ચૈત્ર માસથી શરૂ થાય છે તે ) નંદન નામનો છે.
તેનું ફળ પંચાંગમાં એવું લખ્યું છે કે નંદન નામના સંવત્સરમાં પ્રજા રોગમુકત થાય છે,
દેશમાં પ્રસન્નતા રહે, પૃથ્વી ધન ધાન્યથી પૂર્ણ થાય છે અને પ્રજા આનંદિત થાય છે.
સ્વસ્થતા જાયતે દેશે વ્યાધિ:
સર્વે આપતી શામ્યતિ
ધન–ધાન્યવતી ભૂમિર્નન્દને
નન્દતિ પ્રજા
નંદન સંવત્સરમાં ચૈત્ર માસમાં કરા પડવાની શકયતા રહે છે.
વિક્રમ સંવત્સર અને શક સંવત્સર જોતાં ભાદરવામાં ઘણો જ વરસાદ પડવાની અને આસોમાં સુકાળ થવાની સંભાવના રહે છે.
ભાદ્રપદમાં તોફાની વરસાદ થાય. ગાય, બ્રાહ્મણો નવા વર્ષમાં ઉત્સાહવાળા થાય. પ્રજા હર્ષિત થાય.
તારીખ ૧૭/૦૫ થી ગુરૂ વૃષભમાં રહેશે. એમાં નંદલાલ નામનો મેઘ હોય જે બાબત માં સમગ્ર ફળ જોતાં નવા વર્ષમાં કોઈપણ બે માસમાં સારો વરસાદ થશે.
સંભવત: શ્રાવણ–ભાદરવામાં સારો વરસાદ થશે કે અષાઢ – ભાદરવામાં સારો વરસાદ થાય.
નવા કાર્તિકી વિક્રમ વર્ષનો સ્વામી ગુરૂ છે જે શુભ ગણાય છે.
ચૈત્રી વર્ષનો રાજા શુક્ર અને સ્વામી મંગળ છે. ધન ધાન્ય ઘણું થાય. ગાયો ઘણું જ દૂધ આપે. ઘી , તેલ , મજીક, મોટી મુંગા , મીઠું , કાપડ , તેમજ શ્રીફળ માં સસ્તા થાય ,
તેમજ શ્રાવણ માસ માં ઘઉં , ચોખા , ચણા, મગ અળદ , તલ જેવા કઠોળ કોય જગ્યા એ સસ્તા તો કોય જગ્યા એ મોઘા પણ થાય ,
નવા વર્ષમાં શનિ ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરશે તેથી દેશ રાજયોમાં રાજયભગં છત્રભગં થાય.
''યદા ચિત્રા ગત: સૌરિ: છત્રભંગો ભવત તદા''
તા.૩૦–૧૦–૧૧થી ૨૧–૬–૧૨ સુધી એટલે કે નવા ઈસ્વીસનના મધ્ય ભાગ સુધી મંગળ અગ્નિ રાશિ સિંહમાં રહેશે તેથી એ સમયગાળામાં સોનુ, ચાંદી, તાંબુ અને લાલ વસ્તુમાં કોઈ તબકકે તેજી ફંકાય તેવી સંભાવના જયોતિષની દ્રષ્ટ્રિએ રહેલી છે.
તા.૧૫–૧૧–૧૧ એટલે કે દેવદિવાળી પછી પાંચમા દિવસે શનિ રાશિ બદલીને તુલા રાશિમાં આવશે તેથી ધન ધાન્યની તંગી, અનાજ કઠોળમાં તેજીની સંભાવના છે.
તુલાના શનિમાં મુનિઓને દેહપીડા થાય છે,
પૃથ્વી કંપાયમાન બને છે, નર પૂર અને નગરોનો નાશ થાય છે,
સાત ધાન મોંઘા થાય છે, અગ્નિનો મોટો ઉપદ્રવ થાય છે,
મેદિનિ પર વિનાશ વેરાય છે, તેમજ પૃથ્વી પર બ્રહ્મણ , ક્ષત્રિય , અને વિશ્યો તેમજ મોટા મોટા ધનવાનો બહુ સારી તકલીપ મુશ્કેલી અને ધનની મોટી હાની થાય છે.
તેમજ શું તા. ૧૫–૧૧–૧૧ પછી મોંઘવારી હજુ વધશે ?
શું અમેરિકા, યુરોપ અને ભારત સહિત વિશ્ર્વના દેશો હજુ વધારે મંદીમાં સપડાશે ?
શું કુદરતી પ્રકોપો પૃથ્વી પર વિનાશ વેરશે ?
તા.૧૫–૧૧–૧૧થી ૧૬–૫–૧૨ સુધી અને ફરી તા.૪–૮–૧૨ થી નવા વિક્રમ વર્ષના અતં સુધી શનિદેવ તુલા રાશિમાં રહેવાના છે.
તુલાના આ શનિમાં વિશ્ર્વમાં મહામંદીની શકયતાનો ઈન્કાર થઈ શકતો નથી.
તા.૧૫–૧૧–૧૧થી તા.૧૬–૫–૧૨ સુધી શનિ–ગુરૂનો સમસમયોગ થશે
જેમાં વિશ્ર્વના દેશોમાં કયાંક વિગ્રહ, આપસી લડાઈ, યુધ્ધમાં અનેક માનવીઓ રામશરણ થાય અને રાજાઓ ( શાસકો ) નો ક્ષય થશે.
તા.૭–૨–૧૨ થી તા.૧૪–૪–૧૨ સુધી મંગળ અને શનિ બન્ને ગ્રહો એકીસાથે વક્રી થતાં સમય વિસ્ફોટક બની રહે.
સરહદે સંઘર્ષ, આતંકવાદી હુમલા, આગ, મોટા અકસ્માતો અને વિસ્ફોટોથી સાવધ રહેવું પડે.
આ સમયગાળામાં વિશ્ર્વમાં ભૂકપં જેવી કુદરતી આફતોથી વિનાશ વેરાઈ શકે છે.
પંચાંગ લખે છે કે તા.૧૫–૪–૧૨થી તા.૧૪–૬–૧૨ દરમિયાન ગુરૂ અતિચારી અને શનિ વક્રી હોઈ પાણીની અછત ઉભી થાય,
પૃથ્વી તલ પર રૂંડમાલા જોવા મળે, જગતમાં હાહાકાર થાય તેવા બનાવો બને ( શું આ સમયમાં આતંકવાદી ઉપદ્રવ થશે ?
કયાંક યુધ્ધ કે કુદરતી આફતોથી અમૂલ્ય માનવ જીંદગીઓ ભયમાં આવશે ?
શા કારણે પૃથ્વી પર હાહાકાર થશે ? સમય બતાવશે.)
અતિચાર ગતે જીવે
વક્રીભૂતે શનૈશ્ર્વરે
હાહાભૂતં જગત્સવ
રૂંડમાલા મહિતલ
ક્રૂર ગ્રહ ( શનિ ) વક્રી અને શુભગ્રહ ( ગુરૂ ) અતિચારી છે જેના વિષે શ્ર્લોક છે કે
ક્રૂર વક્રા યદા કાલે
સૌમ્યા: શીધ્રાસ્તુ ચા ગતા:
અનાવૃષ્ટ્રિ દુર્ભિક્ષં
નૃપરાષ્ટ્ર્ર ભયંકરા:
સૌમ્યા: શીધ્રાસ્તુ ચા ગતા:
અનાવૃષ્ટ્રિ દુર્ભિક્ષં
નૃપરાષ્ટ્ર્ર ભયંકરા:
જો કે ડરવાની જરૂર નથી અને ઉપર કહ્યા તેવા બનાવો ભારતમાં જ બને તેવું નથી
ગ્રહયોગોનું ફળ પૃથ્વી પર ગમે ત્યાં જોવા મળી શકે છે છતાં એકંદરે એટલું કહી શકાય કે
૩૦–૧૦–૧૧થી ૨૧–૬–૧૨ સુધીનો સમય પૃથ્વી માટે બહુ વખાણવાલાયક નથી.
તેમાંયે ૧૫ નવેમ્બરથી શનિ તુલામાં આવતાં કપરો સમય શરૂ થશે અને ખાસ કરીને
૭ – ૨ – ૧૨ થી ૧૪ – ૬ – ૧૨ સુધીનો સમય દેશ અને દુનિયા માટે જયોતિષ શાક્રની માન્યતાઓ પ્રમાણે અશુભ જણાય છે.
તા.૨૯–૨–૧૨ થી ૨૮–૩–૧૨ દરમિયાન અને તા.૧૭–૫–૧૨થી ૩૧–૭–૧૨ દરમિયાન ગુરૂ–શુક્ર ( દેવગુરૂ – દાનવ ગુરૂ) એક જ રાશિમાં ભેગા થશે અને ૧૪–૩–૧૨ના રોજ ગુરૂ–શુક્ર યુતિ થશે. આ અરસામાં,
આ સમયગાળામાં પૃથ્વી પર કયાંક હિંસા, યુધ્ધ, આપસી લડાઈ થશે કે મોટો આતંકવાદી હુમલા થશે જેથી પૃથ્વી રૂધિરથી ખરડાશે કે પૃથ્વી જળથી ભીંજાશે.
ખાસ કરીને ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, રશિયા, નાઈજીરીયા અને મુસ્લિમ રાષ્ટ્ર્રોમાં રકતરંજીત બનાવો બનવાની શકયતા છે. વરસાદ પણ આવી શકે.
તા.૨૧ – ૬ – ૧૨ થી તા.૪ – ૮ – ૧૨ દરમિયાન અને ૧૪ – ૮ – ૧૨ થી તા.૨૮ – ૯ – ૧૨ દરમિયાન મંગળ અને શનિ ક્રમશ: કન્યા રાશિમાં અને તુલા રાશિમાં ભેગા થશે
જેથી કયાંક મકાનો પાડી નાખે તેવી તોફાની વૃષ્ટ્રિ તો કયાંક આગ ભૂકપં ચક્રવાતોના સમાચાર જાણવા મળે.
આ સમયગાળામાં ખુબ વરસાદ પડે તેવી સંભાવના છે. તા.૨૮–૯–૧૨થી તા.૯–૧૧–૧૨માં મંગળ રાહુ એક જ રાશિમાં રહેશે
જેથી આતંકવાદી ગતિવિધિઓ વધે,
મોટા વિસ્ફોટો, રેલવે અકસ્માતો, સમુદ્રી ચક્રવાત, જગતમાં સરહદી સંઘર્ષેનો વધે. જય દ્વારકાધીશ ..
सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........ जय द्वारकाधीश
ज्योतिष शास्त्र की द्रष्टि से नया विक्रम वर्ष २०६८ में केसे घटनाओं बन सकती हे
पहेला आगमी वर्षारुतु की बात करे तो इस में नया वर्ष में सूर्य का आदरा में प्रवेश रात्रे कलाक २२/१६/०० में होते हे वाही बहुत अच्छी निशानी हे
आदरा प्रवेश के समये दिनाक २१/०६/२०१२ को गुरुवार पुनवर्सु नक्षत्र और ध्रुव योगमें होते हे जो वाही भी शुभ संकेत हे ,
जो इस के वाहन लोब्डी ( शियाल ) होने के बारिश होने में थोडा कंजुसाइ करेगा वाही बन सकता हे
नया कार्तिक वर्ष में शोभन नाम का सवंतसर होने के से शक १९३४ में प्रजा को रोग और शोक वध सकता हे तो भी बारिश बहुत होगी और धन्य बहुत पाक होते हे एशी शक्यता होती हे
शोभन वत्सरे धात्री
प्रजा के रोग शोकदा
तथापि सुखी नो लोका
जयादा शास्या दशास्यध्र वृष्ट्रय:
न्या वर्ष शक सवत्सर ( जो चैत्र मास से शरू होता हे वाही ) नादाँन नामका हे ,
इस का फल पंचाग में एषा लिखा हे के नंदन नामका सवात्सर में प्रजा रोग मुक्त होती हे,
देशमे प्रसन्नता रहेती हे , धन धन्य से पूर्ण होता हे और प्रजा आन्दित होती हे,
स्वस्थता जाते हे देशे व्याधि:
सर्वे आपति शाम्यति
धन – धान्यवती भूमिनर्न्दनने
नन्दति प्रजा
नंदन सवंत्सर में चैत्र मास में करा या कमोष्मी बारिश पड ने की सभावना हे!
विक्रम सवंत्सर और सक सवत्सर के बारे में देखे तो भाद्रपद मास में बहुत बारिश होने की और आश्विन मासमे शुकाड होने की सम्भावना रहेती हे!
गौ , विप्रो नया साल में उत्साह वाला होगा , प्रजा हर्षित होगी, दिनाक १७/०५ से गुरु महाराज वृशभ में होगा इस मे नन्द्लाल नाम का मेघ होने से जिश बाबत में समग्र फल देखे न्या वर्ष में किशी भी दो
मास में अच्छा बारिश होनेकी सम्भावना होती हे ,
सम्भवत श्रावण –भाद्रपद अच्छा बारिश होगे या अशाठ – भाद्रपद में बहुत अच्चा बारिश होगे,
न्या कार्तिकी विक्रम वर्ष केस्वमी गुरु महाराज हे, वहि बहुत शुभ होते हे, चैत्री वर्ष के रजा शुक्र महाराज और इस केअवामी मगल हे,
वाही धन धान्य बहुत होते हे , गायों जयादा दूध देते हे इसलिए घी, तेल, मजिक, बड़ी मुगा, नमक, कापड, और श्रीफल में बहुत भाव सस्ता होगे, और श्रावण मास में घऊ, चावन, चना, मुग, उलद, तल, जैसे कठोड किसी जगा पर सस्ता हो और किसी जगा पर बहुत मोघा भी होगा,
न्या वर्ष में शनि चित्रा नक्षत्र में भ्रमण करेगा इसलिए देश रोज्यो में राज्यभग छात्रभग होता हे
'' यदा चित्रा गत: सौरी: छात्रभंगो भवत तदा ''
दिनाक ३०/१०/२०११ से २१/०६/२०१२ तक ये इस नया इस्विसन मध्य भाग तक मगल अग्नि राशि सिह में रहेगा इस समय दरमियाँन सोनू, चांदी, ताम्बू, और लाल कलर की वास्तु में कोय कोय तबके तेजी होगी ओर कोय कोय तबके मंदी होगी एषा ज्योतिष कि द्रष्टि होती हे,
दिनाक १५/११/२०११ ये देव दीवाली (छोटी दीवाली) के बाद पाचमा दिन से शनि राशि बदल कर तुला में आएगा इसलिए धन धान्य की बहुत तंगी आनाज कठोल में तेजी की पूर्ण सभावना हे, तुला के शनि में संत मुनिऔ के देहपीड़ा होति हे,
पृथ्वी कपयमान बनती हे, नर पुर और नगरों के नाश होते हे,सात धान मोघा होता हे,
अग्नि का बड़ा उपद्रव होता हे, मेदिनी पर विनाश वेराते हे, और पृथ्वी पर भार्मिन, क्षत्रिय, और वैश्यों तथा बड़े बड़े धनवानों बहु सार तकलीप मुस्केलियो और धन की बहु बड़ी हानि होती हे,
क्या दिनाक १५/११/११ के बाद मोघवारी हजू जयादा आगे बठेगी ?
क्या अमेरिका, यूरोप और भारत सहित विश्व के देशो में हजू जयादा मंदी सपडाशे ?
क्या कुदरती प्रकोप पृथ्वी पर विनाश वेरेगा ? दिनाक १५/११/२०११ से दिनाक १६/०५/२०११ तक और बाद दिनाक ०४/०८/२०१२ से इस नया विक्रम वर्ष के अंत तक शनि देव तुला राशि में रहेने का हे,
तुला का शनि विश्व में महा मंदी की शकयता के इनकार हो सकता नही हे,
दिनाक १५/११/२०११ से दिनाक १६/०५/२०१२ तक शनि – गुरु के समसम के योग होते जिश में विश्व के देशो में कभी विग्रह आपसी लड़ाई, युध्ध में जयादा मानवीओं रामशरण होगे और राजाओं ( शासको ) के क्षय होगे,
दिनाक ०७/०२/२०१२ से दिनाक १४/०४/२०१२ तक मगल और शनि बन्ने ग्रहों एकी साथै वक्री होते हे तो इस समय विस्फोटक बनता हे,
सरहदे संघर्ष, आंतकवादी हुमला, आग, बड़ा अकस्मातो और विस्कोटक से सावध रहेना होगा, इस समय में विश्व में भूकंप जेशे कुदरती आफतो से विनाश वेराय शकता हे,
पंचाग लिखते हे के दिनाक १५/०४/२०१२ से १४/०६/२०१२ दरमियान गुरु अतिचारी और शनि वक्री होने से पानी की अछत उभी करेगा पृथ्वी पर तल पर रुडमाला दिखे देगा, जगत में हाहाकार होगा
एषा बनावो बनेगा ( क्या इस समय में आंतकवादी उपद्रव होगा ?
कभी युध्ध या कुदरती आफतो से अमूल्य मानव जिदगीऔ भय में आएगी ?
किश करने पृथ्वी पर हाहाकार होगा ? वही तो समय बताएगा.)
अतिचार गते जीवे
वक्री भूते शनैश्वरे
हाहाभुत जगत्सव
रुडमाला महीतल
क्रूर ग्रह ( शनि ) वक्री और शुभ ग्रह ( गुरु ) अतिचारी हे जिस के लिए श्लोक हे
क्रूर वक्रा यदा काले
सौम्या: शिध्रास्तु चा गता:
आनावृष्टि दुर्भिक्ष
नृपराष्ट्रर भयकरा:
देखो के दर्वानी जरुर नही हे और ऊपर बताया ऐसा बनावो भारतमें ज बने एषा नही हे ग्रहयोगो के फल पृथ्वी पर कहा भी देखने में आयेगा तो भी एकंदारे एक तो कही शकाय के दिनाक ३०/१०/२०११ से २१/०६/२०१२ तक के समय पृथ्वी के लिए बहुत वखाणवालायाक नही हे
इस में भी दिनाक १५/११/२०११ से शनि तुला में बहुत खराब समय शुरू करेगा इस में भी खास करके दिनाक ०७/०२/२०१२ से १४/०६/२०१२ के समय देश और दुनिया के लिए ज्योतिष शास्त्र की मान्यताऔ प्रमाणे अशुभ दिखे देते हे,
दिनाक २९/०२/२०१२ से दिनाक २८/०३/२०१२ के समय और दिनाक १७/०५/२०१२ से दिनाक ३१/०७/२०१२ के समय में गुरु – शुक्र ( देवगुरु – दांनव गुरु ) एक ही राशि में जुडेगा और दिनाक १४/०३/२०१२ ना दिन को गुरु – शुक्र की युति होगी, ये अरसामा, आ समयगाला में पृथ्वी पर किसी जगा पर हिसा, युध्ध, आपसी लड़ाई होगी या बड़ा आंतकवादी हुमला होगा
इसे पृथ्वी रुधिर से खरडासे या पृथ्वी जल से भिजायेगी खास कर के भारत, पकिस्तान, अफ्धानिस्तान, चीन, रशिया, नाइजीरिया और मुस्लिम राष्ट्रों में रक्तरजित बनावो बननेकी शक्यता हे,
बारिश भी हो सकती हे, दिनाक २१/०६/२०१२ से दिनाक ०४/०८/२०१२ तक और दिनाक १४/०८/२०१२ से दिनाक २८/०९/२०१२ इस समय में मगल और शनि क्रमश: कन्या राशि में और तुला राशि में जुडेगा कोय जगा पर मकानों भी पाड़ी नाखे एषा तोफानी वृष्टि तो किशी जगा पर आग भूकप चक्रवातो के समाचार मिलेगा,
इस समय में खूब बारिश पडने की सम्भावना हे, दिनाक २८/०९/२०१२ से दिनाक ०९/११/२०१२ में मगल राहू एक राशि में रहेगा जेसे आंतकवादी गतिविधिऔ जयादा आगे बढेगी,
बड़ा विस्फोटों, रेलवे अकस्मतो, समुद्री चक्रवात, जगतमें सरहदी संधर्षो होगा, जय द्वारकाधीश .. जय श्रीकृष्णा.. हर हर महादेव ..
पंडित प्रभुलाल पी. वोरिया राजपूत जड़ेजा कुल गुर:-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
सेल नंबर:.+91- 9426633096 +91- 9427236337, Skype : astrologer85