सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
( जन्म कुंडली मे
खाडा की खुबिओ 3 )
जन्म कुंडली मे खड़ा मे बन्ने वाला चतुर स्त्र योग :-
चतुर स्त्र योग - नाम के संकेत प्रमाण मे चोथा
स्थान , खड़ा का आठ और बार माँ स्थान के साथ भाग लेता है
,
तब राजयोग का फल मिलता है ,
इस का भीतरी रहस्य
ये है ,
अष्टम स्थान वाही चतुर्थेश स्थान से पंचम गिना
जाता है , और बारमै स्थान वही अष्टम स्थान से पंचम गिना
जाता है ,
चतुर्थेश स्थान ते बारम स्थान से पंचम गिना
जाता है ,
एटले ये चतुर्थेश , अष्टमेश और
बारमा स्थान वही दरेक एक दुश्ररा स्थानों से नव पंचम मे आता है ,
इस लिए चतुर्थेश
सुख स्थान अत्यंत प्रबल बनता है ,
ये योग वाला जातको बहु जयादा सुखी होता है ,
सुखी एटले सापेक्ष
अर्थ मे लेने का शब्द होता है , वही धन , लाभ , संतान और कर्म का
सुख लेने के लिए जे वही विषय मे परत्व के स्थान के साथ चतुर्थेश स्थान सबंधित सहित
सबल होता है तो बहु सुंदर फल मिलता है ,
वृचिक लग्न की
कुंडली मे चतुर्थेश शनि की अष्टमेश व्ययेश बुध + शुक्र पर दष्टि है , सिह लग्न मे
चतुर्थेश मंगल की अष्टमेश व्ययेश गुरु + चन्द्र पर द्रष्टि है , मेष लग्न की
कुंडली मे चतुर्थेश चन्द्र के साथ अष्टमेश मंगल है , उस पर व्ययेश गुरु की दष्टि है ,
उदाहरण :-
लग्न सूर्य चन्द्र
मंगल बुध
गुरु शुक्र
शनि राहू
केतु
05
06 09 03 07 09 07 09
05 11
ये मेरा गुजरात का
यजमान श्री की कुंडली है , वही जातक की कुंडली मे चतुर्थेश मंगल की
अष्टमेश व्ययेश गुरु -चन्द्र पर द्रष्टि चतुर स्त्र योग करता है ,
वही जातक को बहु
गरीब परिस्थिति से बहु पैसा पात्र नामांकित बना देता है ,
और षष्ठेश +
व्ययेश + अष्टमेश मे शनि + चन्द्र + गुरु का संकलन वही त्रित्रिक योग विपरीत
राजयोग करता है ,
तो इस दोनों राजयोग से जातक को विचित्र से बहुत
जयादा पैसा पात्र बना देता है ,
वाही जातक को बहु
नामांकित व्यक्ति जेसी प्रसिध्धि दिया है ,
PANDIT PRABHULAL P.
VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL
ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS
ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH
KARYALAY
(2 Gold Medalist in
Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: sarswatijyotish.com
Mob. Number +91- 9427236337, + 91- 9426633096,
Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या
आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..
राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे....
દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ મારા
આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના લેખો ની
કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ અપની
મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ
( જન્મ કુંડલી માં ખાડા ની ખૂબીઓં 3 )
જન્મ કુંડલી માં ખાડા માં બનતો ચતુર સ્ત્ર યોગ :-
ચતુર સ્ત્ર યોગ - નામના સંકેત પ્રમાણે ચોથું સ્થાન ,ખાડાના આઠ અને બાર સ્થાન સાથે ભાગ લે છે ત્યારે રાજયોગ નું ફળ આપે છે
,
આનું ભીતરી રહસ્ય એ છે કે આઠમું સ્થાન તે ચોથા સ્થાન થી પાંચમું ગણાય
છે , અને બારમું સ્થાન તે આઠમાં સ્થાન થી પાંચમું ગણાય છે , ચોથું સ્થાન બારમાંસ્થાન થી પાંચમું
ગણાય છે ,
એટલે કે ચાર , આઠ , બાર માં ના દરેક સ્થાન એક બીજા થી નવ પંચમ માં આવતા હોય છે , ચોથું સુખ સ્થાન અત્યંત પ્રબળ બને છે ,
આ યોગ વાળા જાતકો બહુ સુખી થતા હોય છે ,
સુખી એટલે સાપેક્ષ અર્થ માં લેવાનો શબ્દ
છે ,
જે ધન ,લાભ , સંતાન કે કર્મ નું સુખ લેવા માટે જે તે વિષય પરત્વે ના સ્થાન સાથે , ચોથું સ્થાન સબંધિત સહિત સબળ હોય
છે
તો સુંદર ફળ મળે છે , વૃશ્ચિક લગ્ન ની કુંડલી માં ચતુર્થેશ શનિ ની અષ્ટમેશ વ્યયેશ બુધ
+શુક્ર પર દ્રષ્ટિ છે ,
સિહ લગ્ન માં ચતુર્થેશ મંગળ ની અષ્ટમેશ વ્યયેશ ગુરુ + ચંદ્ર પર
દર્ષ્ટિ છે , મેશ લગ્ન ની કુંડલી માં ચતુર્થેશ ચંદ્ર સાથે અષ્ટમેશ મંગળ છે , તેના પર વ્યયેશ ગુરુ ની દ્રષ્ટિ છે ,
ઉદાહણ :-
લગ્ન સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ
૦૫ ૦૬ ૦૯ ૦૩ ૦૭ ૦૯ ૦૭ ૦૯ ૦૫
૧૧
આ મારા ગુજરાત ના યજમાન શ્રી ની કુંડલી છે તે જાતક ની કુંડલી માં
ચતુર્થેશ મંગળ ની અષ્ટમેશ વ્યયેશ ગુરુ - ચંદ્ર પર દર્ષ્ટિ ચતુરસ્ત્ર યોગ કરે
છે ,
જે જાતક બહુ ગરીબ પરિસ્થિતિ માંથી બહુ પેસાપાત્ર નામાંકિત બનાવે છે ,
વળી ષષ્ઠેશ + વ્યયેશ + અષ્ટમેશ માં શનિ + ચંદ્ર + ગુરુ નું સંકલન જે
ત્રિત્રિક યોગ વિપરીત રાજયોગ કરે છે ,
તો આ બંને રાજયોગ દ્વારા જાતક ને
વિચિત્ર રીતે બહુ જ અઢળક પેસાપાત્ર અને નામના પાત્ર બનાવે છે ,
પંડિત પ્રભુલાલ પી. વોરિયા રાજપૂત
જાડેજા કુલગુરુ :-
PROFESSIONAL
ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY
EXPERIENCE :-
શ્રી સરસ્વતી
જ્યોતિષ કાર્યાલય
(2 Gold Medalist in
Astrology & Vastu Science)
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
" શ્રી આલબાઈ નિવાસ ", મહા પ્રભુજી બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
Vist us at: sarswatijyotish.com
મોબાઈલ નંબર : . +91- 9427236337 +91- 9426633096 , Skype : astrologer85
આપ આ નંબર ઉપર સંપર્ક / સંદેશ કરી
શકો છો ... ધન્યવાદ ..
નોધ : આ મારો શોખ નથી આ મારી જોબ છે
કૃપા કરી મફત સેવા માટે કષ્ટ ના દેશો ...
જય દ્વારકાધીશ...