શ્રી ખગોળ શાસ્ત્ર વિદ્યા ના અનુસાર શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા નું હવામાન નું ગણિત....!
શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા
સવંત 2081 ના મહા માસ શુક્લ પક્ષ ની એકમ તારીખ 30 જાન્યુ આરી 2025 થી મહા માસ ક્રુષ્ણ પક્ષ 30 અમાવસ્યા તારીખ 27 ફ્રેબુ આરી 2025 સુધી નું શ્રી ખગોળ શાસ્ત્ર વિદ્યા ના અનુસાર શ્રી જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા નું હવામાન નું ગણિત.
મહા મહિના ની શુક્લ પક્ષ માં જોઈએ તો તારીખ 30 અને 31 માં ગુજરાત , રાજસ્થાન મધ્ય પ્રદેશ , હિમાચલ પ્રદેશ , ઉત્તર પ્રદેશ ઉત્તરા ખંડ , જમુ , કાશ્મીર પંજાબ તેમજ મહારાષ્ટ્ર અને બિહાર સહિત ના રાજ્યો માં ઠંડા પવન સાથે નું વાતાવરણ રહેશે.
તારીખ 1 ફ્રેબુઆરી થી 3 ફ્રેબૂઆરી માં દેશ ના ઉત્તરીય રાજ્યો પ્રુવ રાજ્ય અને પશ્ચિમ રાજ્યો માં વિક્ષેપ અસર કમોસમી હીમ વર્ષા સાથે વરસાદ પવન અને તોફાન તેમજ કરા પડવાની સંપૂર્ણ સંભાવના છે.
તારીખ 4 અને 5 માં રાજસ્થાન , ગુજરાત , મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને ઓરિસા ના રાજ્યો માં ઠંડા પવન ની શક્યતા વધુ રહેશે.
તારીખ 6 અને 7 ના ગુજરાત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો માં વાદળ વાયુ રહેશે.
તારીખ 8 થી તારીખ 10 વાદળ વાયુ સાથે દેશના ઉત્તરીય રાજ્યો પૂર્વ રાજ્યો તેમજ પશ્ચિમી રાજ્યો હીમ વર્ષા ની શક્યતા રહેશે તેમાં પણ ગુજરાત માં ઉત્તર ગુજરાત માં મહેસાણા , બનાસકાઠા , સમી , હારીજ , સુરત , તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર - કચ્છ તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ભાવનગર તેમજ સોમનાથ સહિત અનેક જિલ્લાઓ માં કમોસમી વરસાદ અને તોફાની પવન ની શક્યતા વધુ રહેશે.
તારીખ 11 અને તારીખ 12 દેશના પૂર્વી રાજ્યો ઉત્તરી રાજ્યો અને પશ્ચિમી રાજ્યો માં વાદળો જણાશે અને સૌરાષ્ટ્ર કચ્છ ના અમુક જિલ્લાઓ માં હવામાન પલટી મારશે ને માવઢુ પડવાની સંપૂર્ણ સંભાવના છે.
મહા માસ ના કૃષ્ણ પક્ષ માં જોઈએ તો તારીખ 13 તેમજ 14 ના ગુજરાત થી શરૂ થયેલ હવામાન પલટો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન ન અમુક જિલ્લા સુધી જોવા મળશે .
તારીખ 15 થી તારીખ 17 દક્ષિણ ગુજરાત , મહારાષ્ટ્ર માં હવામાન પલટો આવે તેમાં સંપૂર્ણ મહારાષ્ટ્ર તેમજ ગુજરાત ના સુરત ,વલસાડ , આહવા , ડાંગ , ભરૂચ , સુધી ના જિલ્લાઓ માં તેમની અસર વધુ જોવા મળશે .
તારીખ 18 અને તારીખ 19 માં પશ્ચિમ ગુજરાત , દક્ષિણ ગુજરાત , મધ્ય ગુજરાત , તેમજ પૂર્વ ગુજરાત ના અમુક હિસ્સા માં તાપ નું પ્રમાણ તેમજ ગરમી નું પ્રમાણ પણ જોવા મળશે .
તારીખ 20 થી તારીખ 22 માં મહારાષ્ટ્ર માં દક્ષિણ મહારાષ્ટ્ર થી દક્ષિણ ગુજરાત સંપૂર્ણ તેમજ સૌરાષ્ટ્ર ના દરિયાઈ કિનારા વિસ્તારો હવામન પલટી આવે કમોસમી વરસાદ જે માવઠું આવે હવામાન રોગિસ્ત બની શકે છે .
જે દિવસે તાપ તેમજ સવાર સાજ ઠંડી નું પ્રમાણ મતલબ ડબલ ઋતુ જેવું હવામાન જેમાં શરદી ઉધરસ જેવા કિસ્સા નાના બાળકો તેમજ વૃદ્ધો માં વધુ જોવા મળશે .
તારીખ 23 થી તારીખ 25 માં માવઠા જેવું જણાશે તેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર , પશ્ચિમ સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત માં કચ્છ નો અમુક હિસ્સા માં વાદળો જણાશે , માવઠા જેવું રહેશે જેમાં અમુક જગ્યાએ ઉપર વધુ પડતું તોફાની વરસાદ પણ આવી શકે છે .
ઓન લાઈન ઑફ લાઈન જ્યોતિષી
પંડારામા પ્રભુ રાજ્યગુરુ
Web: sarswatijyotish.com
વોટસઅપ / ગૂગલ પે
7598240825