सभी ज्योतिष मित्रों को मेरा निवेदन हे आप मेरा दिया हुवा लेखो की कोपी ना करे में किसी के लेखो की कोपी नहीं करता, किसी ने किसी का लेखो की कोपी किया हो तो वाही विद्या आगे बठाने की नही हे कोपी करने से आप को ज्ञ्नान नही मिल्त्ता भाई और आगे भी नही बढ़ता , आप आपके महेनत से तयार होने से बहुत आगे बठा जाता हे धन्यवाद ........
जय द्वारकाधीश
શુક્ર અને બુધ મળીને રચશે લાભ દ્રષ્ટિ યોગ: આ રાશિઓ માટે લાભ દ્રષ્ટિ યોગ ભાગ્યશાળી રહેવાથી નોકરી, વેપાર-ધંધામાં મળશે આર્થિક લાભ
जन्म कुंडली मे पंचम और नवम स्थान का स्वामी का सबंध नाम और दाम देता है.....
શુક્ર અને બુધ મળીને રચશે લાભ દ્રષ્ટિ યોગ:આ રાશિઓ માટે લાભ દ્રષ્ટિ યોગ ભાગ્યશાળી રહેવાથી નોકરી, વેપાર-ધંધામાં મળશે આર્થિક લાભ
શ્રી ઋગ્વેદ ના વેદિક જ્યોતિષ શાસ્ત્ર માં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. જ્યારે શુક્રને ધન, ઐશ્વર્ય અને વૈભવનો કારક માનવામાં આવે છે. વેપાર-ધંધામાં આર્થિક લાભનો કારક કહેવાતો સ્વામી બુધ ધનના કારક શુક્ર સાથે વિશેષ યોગ રચવા જઈ રહ્યો છે.
વેદિક જ્યોતિષીય ગણતરી મુજબ, સાત દિવસ પછી એટલે કે 13 ડિસેમ્બરના રોજ, બુધ અને શુક્ર ગ્રહ એકબીજાથી 60 ડિગ્રી પર હાજર રહેશે. આવી સ્થિતિમાં, લાભ દ્રષ્ટિ નામનો વિશેષ યોગ બુધ અને શુક્ર સાથે બનશે, જે 12 રાશિઓ માટે અત્યંત શુભ અને ફાયદાકારક સાબિત થશે.
શુક્ર અને બુધનો લાભ દ્રષ્ટિ યોગ 13 ડિસેમ્બરે બુધ અને શુક્રનો લાભ દ્રષ્ટિ યોગ બનવા જઈ રહ્યો છે જેનો આ 3 રાશિઓના જાતકોને વિશેષ લાભ મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને બુધની લાભ દ્રષ્ટિ રોજગારમાં ઉન્નતિ કરાવશે, સાથે ખર્ચાઓ પર બ્રેક લાગશે અને ધન ધાન્યમાં પણ વધારો થશે.
શુક્ર અને બુધનો લાભ દ્રષ્ટિ યોગની 12 રાશિઓ પર અસરો
1 મેષ આ રાશિના લોકોનો પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. આ સાથે, તમે તેમની સાથે ક્યાંક ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો મળી શકે છે. તમને વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે. આ સાથે, તમે તમારી પ્રગતિ સાથે પગારમાં વધારો જોઈ શકો છો. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે.
2 વૃષભ આ સમયગાળા દરમિયાન વૃષભ જાતકોને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળી શકે છે. આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિમાં સફળતા મળી રહી છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે. તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. તેની સાથે વેપાર ક્ષેત્રે પણ આર્થિક લાભ થઈ શકે છે.
3 મિથુન આ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે ફળ આપી શકે છે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા અને લાભ મળી શકે છે. બુધનું સંક્રમણ પણ તમારી કારકિર્દીમાં મોટી ઉન્નતિ લાવી શકે છે. તમે જે કામ કરી રહ્યા છો તેનાથી કોઈ ઉચ્ચ અધિકારી ખુશ થઈ શકે છે. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થઈ શકે છે. આ રાશિના લોકોને તમે તમારા વ્યવસાયમાં જે મહેનત કરી રહ્યા છો તેનાથી ઘણો ફાયદો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
4 કર્ક જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક ક્ષેત્રે લાભના સંકેતો છે. ઉપરાંત, કાર્યસ્થળમાં સારા પ્રદર્શનને કારણે આર્થિક ક્ષેત્રમાં પ્રમોશન અથવા પ્રગતિ થઈ શકે છે. આવકના નવા સ્રોત પણ મળી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપાર ક્ષેત્રે પણ વિસ્તરણના સંકેતો છે અને તેનાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે.
5 સિંહ રાશિના જાતકોને નોકરીની ઘણી ઓફર મળી શકે છે. તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો. આ સમયે જે લોકોનું કામ ગણિત, માર્કેટિંગ, ભાષણ, મીડિયા અને બેંકિંગ ક્ષેત્ર સાથે સંબંધિત છે તેમને વિશેષ લાભ થઈ શકે છે.
6 કન્યા આ સમયગાળા દરમિયાન તમને અટવાયેલા પૈસા મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, તમને વ્યવસાયમાં આવા ઘણા સોદા મળી શકે છે, જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોની પણ પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અંગત જીવનમાં પણ ઘણી ખુશીઓ આવી શકે છે.
7 તુલા આ રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિની સાથે-સાથે ઘણો આર્થિક લાભ મળવાની સંભાવના છે. કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે. કામના સંબંધમાં તમે થોડી યાત્રાઓ કરી શકો છો. પરંતુ આ તમારી કારકિર્દીને પ્રોત્સાહન આપી શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ઘણો લાભ મળી શકે છે. તમે સારી કમાણી કરવામાં સફળ થઈ શકો છો.
8 વૃશ્ચિક રાશિના જાતકોને કરિયરમાં સુવર્ણ તકો મળી શકે છે. જૂના મિત્રની મદદથી તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં હોઈ શકે છે કારણ કે સમય સાનુકૂળ છે. મહેનત કરવામાં શરમાશો નહીં. તમારાં યશ અને કીર્તિમાં વધારો થશે. તમારા પૈસામાં વધારો થશે. ધન સંચય પહેલાં કરતાં સારો રહેશે.
9 ધન ધંધો અને આવક વધશે. વેપારમાં લાભ થશે. આવકમાં વધારો થશે. નોકરીમાં તમને સફળતા મળશે. નાણાકીય લાભ થવાની સંભાવના છે. સંબંધ અને પારિવારિક જીવન ખુશહાલ રહેશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળશે. સ્વાસ્થ્ય તરફથી સહયોગ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે.
10 મકર આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ મળી શકે છે. આ સમય દરમિયાન, નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે.
11 કુંભ રાશિના લોકો જે રોકાણ કરવા ઇચ્છે છે તેઓ રોકાણ કરેલા પૈસાથી બમણો ફાયદો મેળવી શકે છે. સાથે જ આ સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો, જે શુભ રહેશે. આ સમયે તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો.
12 મીન તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર વાદ-વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. આ તમારા કામ અને સંબંધોને અસર કરી શકે છે. આ દરમિયાન તમે કોઈ વિવાદમાં પડી શકો છો. આવી સ્થિતિમાં તમારે તમારા વર્તન પર પણ નિયંત્રણ રાખવું પડશે. એવું કામ ન કરો કે તે તમારી વિરુદ્ધ જાય.
जन्म कुंडली मे पंचम और नवम स्थान का स्वामी का सबंध नाम और दाम देता है.....
लक्ष्मी स्थानं त्रिकोणकम् तदिश योशच
सम्बधाद्राज्योगह पुरोदित
अर्थात _::: त्रिकोण स्थान वही लक्ष्मी
स्थान है, पचम स्थान, नवम स्थान त्रिकोण स्थान है, इस मे ये स्थानों का स्वामीऔ के
सबंध जातक को राजा बनता है, हम कभी कभी ऐसा अनुभव करते है,
जुड़वाँ बालक कि सेम
कुंडली होती है लेकिन भाग्य अलग अलग होता है, तभी आवश्य मानना पड़ता है,
पूर्व
जन्म के संचित कर्मो का आधार से हाल के जन्म का भाग्य का निर्माण रचता है,
ये विषय
मे सब मनुष्य को मानना या न मानना व्यक्तिगत बुध्धि और विचारो स्वतंत्र होता है,
किसी भी जातक का भाग्य कर्म के आधीन
होता है,
परंतु नारदसंहिता, भृगुसंहिता या गर्गसंहिता जैशा ज्योतिष शास्त्र का किसी
भी पुराणों मे देखे तो पूर्व जन्म के सूचित कर्मो मे विश्वास करना सुचन करता है,
एटले के मानव जन्म ये हाल का चालू जन्म मे
भी पूर्व जन्म के संचित कर्म द्वारा वही आत्मा का जन्म होता है, और भ्रह्माड मे
घूमता आत्मा ये जन्म मे चोक्कस योनी प्राप्त करता है,
इस के आधार पर भाग्य
प्राप्ति होती है,
एटले पाचमा और नवमा स्थान ना समन्वय
द्वारा महान विभूतिओ जगत मे जन्म लेता है,
इस लिए जन्म कुंडली मे पाचमा और नवमा
स्थान को विष्णु स्थान और लक्ष्मी स्थान के रूप से दिखा जाता है,
ये स्थानों का
समन्वय सबंध वही सफलता और भाग्यवृध्धि तरफ जाने का रिश्ता है,
भारतीय सोफेटवेर उधोगो को जयादा
प्रोत्साहन देनार और कोम्यूटर क्षेत्रे कांति आपनार भारत को विश्व का नकशा मे उच्च
स्थान देनार और प्रखियात आंध्र प्रदेश का भू.पर्व . मुख्य मंत्री चन्द्र बाबू
नायडू मिथुन लग्न कि कुंडली मे पंचम त्रिकोण स्थान का मालिक शुक्र नवमे स्थान मे
है और नवम स्थान का स्वामी शनि तृतीय स्थान मे बेठ कर एक दुश्ररे के साथ द्रष्टि
करता है,
उदाहरण
लग्न
|
सूर्य
|
चन्द्र
|
मंगल
|
बुध
|
गुरु
|
शुक्र
|
शनि
|
राहू
|
केतु
|
03
|
01
|
02
|
06
|
01
|
11
|
11
|
05
|
12
|
06
|
ये चन्द्र बाबू नायडू कि कुंडली मे पचंम
और नवम स्थान का स्वामी का सिध्धा सबंध के हिशाब से नाम और दाम दोनों दीया है,
बचपन मे जे बालक को ज्यादा तोल्फोल
आदत होती है, वाही बालक उसकी जिद मिकेनिक्ल बनने का स्वप्न खेवने कि किसी भी
तक्लिप उठा कर पूर्ण करता है,
बालक को जिद के खातिर पिता का घर भी छोड़ना पड़ा और
युवानी मे ज्यादा कष्ट लभी उठाना पड़ा और शुरूआत मे एक सामान्य मिकेनिक्ल के साथ
मामूली पगार कि नोकरी करता था,
बाद मे विश्व का सबसे बड़ा मोटर उधोग का मालिक बना है,
वही हेनरी फोर्ड को कोण पहेचांता नही है,
उदाहरण
लग्न
|
सूर्य
|
चन्द्र
|
मंगल
|
बुध
|
गुरु
|
शुक्र
|
शनि
|
राहू
|
केतु
|
08
|
04
|
10
|
05
|
04
|
06
|
06
|
06
|
08
|
02
|
ये वृचिक लग्न कि कुंडली है, इस मे पचम स्थान का मालिक ग्रह गुरु लाभ स्थान
(अगियारमा स्थान ) मे बेठा है, और लाभ स्थान ( अगियारमा स्थान ) का मालिक भाग्य स्थान
( नवम स्थान ) मे सूर्य – बुध कि युति मे बेठा है, और पूर्ण द्रष्टि करता है ,
और नवम
स्थान का मालिक चन्द्र तृतीय स्थान मे बिराजमान है,
इस के पर पचम द्रष्टि से शनि
भी देखता ये हेडरी फोर्ड का नाम दाम पर कोई शंका के बे मत नही है,
किसी भी कुंडली देखो फिल्म गिरी के बेताज बादशाह
आमिताभबच्न, उधोगपति के बादशाह रामकृष्ण दालमिया, या क्रिकेट वल्ड कप मे जित का बादशाह
भू.पूर्व केप्टन कपिलदेव कि कुंडली मे भी पाचंमा स्थान नवमा स्थान का स्वामीओ का
सबंध अचूक दिखे देता है,
ये सब के पास नाम और दाम सब मिलता आया है लेकिन पहेले बहु
ज्यादा दुःख भी भोग्वना पड़ता है, बाद जीवन मे बहु अच्छा मिलता है, धन्यवाद "जय द्वारकाधीश
"
पंडित प्रभुलाल
पी. वोरिया क्षत्रिय राजपूत जडेजा कुल गुरु:-
PROFESSIONAL
ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS
ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH
KARYALAY
(2 Gold Medalist in
Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Vist us at: www.sarswatijyotish.com
Mob. Number : +91- 9427236337, + 91- 9426633096,
Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए
कष्ट ना दे .....
जय द्वारकाधीश..
राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे.....
राधे .....राधे..... राधे .....राधे....