google-site-verification: google5cf1125c7e3f924f.html pina_AIA2RFAWACV3EAAAGAAFWDICOQVKPGQBAAAAALGD7ZSIHZR3SASLLWPCF6DKBWYFXGDEB37S2TICKKG6OVVIF3AHPRY7Q5IA { "event_id": "eventId0001" } { "event_id": "eventId0001" } https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Astrologer: રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :

Sunday, May 31, 2026

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ કરે છે :

જ્યોતિષશાસ્ત્રના ગણિત અનુસાર પૃથ્વીના સંદર્ભમાં કરવામાં આવતા જ્યોતિષ શાસ્ત્ર છે.

બુધ, શુક્ર અથવા નેપ્ચ્યુન જેવા ગ્રહોની જેમ તેમનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી તેમ છતાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યામાં રાહુ અને કેતુ ને સામાન્ય ગ્રહ માનવામાં આવતા નથી. 

પરંતુ ભ્રમ અને માયા ના રહસ્ય રૂપ માનવામાં આવે છે આ એક એવી અદ્રશ્ય શક્તિઓ છે જે મનુષ્યમાં લાલસા ભય ઈચ્છા માયા અને ભ્રમ જેવી ભાવનાઓ પેરિત કરે છે આવો જાણીએ. 

રાહુ અને કેતુ વાસ્તવમાં શું છે અને શું આંતરિક્ષ માં પણ તેમનો પ્રભાવ જોવા મળે છે.




SILAII Tiruvannamalai Annamalaiyar Sculpture – Handcrafted Hindu Temple Idol | Lord Shiva Murti for Home, Office, Puja Décor | Spiritual Indian Art (9 INCHES)

Visit the SILAII Store https://amzn.to/4vknxOm


રાહુ કેતુ શું છે ?

વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યામાં રાહુ આને કેતુ ને છાયા ગ્રહ કહેવામાં આવે છે આ બે સેવા ણી તે બિંદુઓને જેમાં સૂર્ય અને ચંદ્ર પરિભ્રમણ માર્ગો એકબીજાને કાપે છે આ બે બિંદુઓને લ્યુનર નોડ્સ કહેવામાં આવે છે ઉત્તર અથવા ઉપરના નોડ ને રાહુ અને દક્ષિણ અથવા નીચેના નોડને કેતુ કહેવામાં આવે છે.

+++ +++

રાહુ કેતુનું પ્રભાવ કયા થાય છે ?

વૈદિક જ્યોતિષ શાસ્ત્રની માન્યતામાં રાહુ અને કેતુ નો પ્રભાવ માત્ર ને માત્ર પૃથ્વી પર જ માનવામાં આવે છે આ બને છાયા ગ્રહ મનુષ્યમાં ઈચ્છાઓ ભૌતિક મોહ અને વૈરાગ્ય તેમજ મોક્ષ તરફ ની વૃત્તિઓ ને પ્રભાવિત કરે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તેમનું વિશેષ મહત્વ છે કારણ કે તેઓ વ્યક્તિના પૂર્વ જન્મના સંસ્કારો અને ગુપ્ત કર્મોના ફળો પર જોડાયેલ સંકળાયેલ માનવામાં આવે છે.





શું અંતરીક્ષમાં પણ રાહુ અને કેતુનું પ્રભાવ થાય છે ખરો?

આ એક તરતાસ્પદ પ્રશ્ના છે જે આંતરિક્ષમાં પણ રાહુ કેતુનો પ્રભાવ જોવા મળે છે ખરો વૈદિક જ્યોતિષશાસ્ત્ર દ્રષ્ટિએ તેનો જવાબ ના માનવામાં આવે છે કારણ કે રાહુ અને કેતુ માત્ર પૃથ્વીના સંદર્ભમાં રચાયેલા ગણિત એ બિંદુઓને પ્રભાવિત કરે છે પરંતુ આંતરિક્ષમાં પ્રભાવ માન્ય નથી એવું માનવામાં આવે છે કે ત્યાં નહોતો ગ્રહણ જેવી ઘટના પૃથ્વી જેવી અસર કરે છે આ છાયા ગ્રહોનું ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે.




Resin Kuber Maharaj Lord of Treasure Wealth Statue Idol Decorative Showpiece Handcrafted Dhan Kuber Ji Murti for Home Office and Gifting Purpose Sculpture(7 Inch, Metal Finish), Gold

Brand: Profound Craft  https://amzn.to/3RFhwgy


શુક્રના ગોચર થી મિથુન સહિત આ રાશિઓની વધશે મુશ્કેલીઓ ?

પ્રેમ , ધન, સુખ , કલા સૌદર્ય  અને આકર્ષણ ના કારણ ગ્રહ શુક્ર ને  માનવામાં આવે છે.

શુક્ર નો પૂર્ણવસુ નક્ષત્રમાં પ્રવેશ..!

વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યા અનુસાર આ વખતે શુક્ર ગ્રહ એ પૂર્ણવસુ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે જેના સ્વામી ગ્રહ ગુરુ ( બૃહસ્પતિ ) છે આગોચર સવારે 5:00 વાગ્યાની થયું હતું હવે 11 જુન 2026 સુધી શુક્ર ગ્રહ આ નક્ષત્રમાં રહેશે જોકે આ સમયગાળો કેટલીક રાશિઓ માટે અનુકૂળ માનવામાં આવતો નથી આવો જાણીએ કે કઈ રાશિ ઓને શુક્ર ગ્રોચરના પ્રભાવનો આમનો કરવો પડી શકે છે.

+++ +++

મિથુન રાશિ નિર્ણય લેવામાં મુશ્કેલીઓ.?

યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે જેના કારણે કાર્યક્ષેત્રમાં નુકસાન થવાની સંભાવના છે ઉપરાંત કોઈ બાબત ને લઈને પરિવાર તરફથી દબાણ વધી શકે છે જેના કારણે માનસિક શાંતિ ભંગ થઈ શકે છે.

+++ +++

સિંહ રાશી સભામાં ચીડીયાપણું વધશે ?

જીવનસાથી ની જરૂરિયાતો અને લાગણીઓ ને યોગ્ય મહત્વનો આપવાના કારણે તેમના અસંતોષ નો સામનો કરવો પડી શકે છે સ્વભાવમાં ચીડીયાપણું વધશે અને નાની નાની વાતોમાં ગુસ્સો આવી શકે છે જમીન અથવા મિલકત સંબંધિત કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

+++ +++

કન્યા રાશિ ઉદાસીનતા વધી શકે છે.?

આવનારા દિવસોમાં મનગમતા પરિણામો ન મળવાના કારણે ઉદાસીનતા વધી શકે છે જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં મુશ્કેલી અનુભવાય શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાસ સુધારો જોવા નહીં મળે.

મકર રાશિ મતભેદ અને મુશ્કેલીઓ વધે ?

વધુ ભાગદોડ વ્યસ્તતા ને કારણે થાક હાવી રહી શકે છે ખાસ કરીને મહેનત પ્રમાણે પરિણામ ન મળતા સ્વભાવમાં આવી શકે છે પ્રેમ સંબંધોમાં પણ મતભેદ અને મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.

કુંભ રાશિ  શારીરિક સંબંધિત સમસ્યાઓ થાય ?

શારીરિક સંબંધિત સમસ્યાઓ વધી શકે છે ખાસ કરીને ઘૂંટણ અને માથાના દુખાવાથી રાહત મળવાની સંભાવના ઓછી છે લાંબા અંતરની યાત્રાઓમાં અવરોધ અથવા નિરાશા મળી શકે છે.

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 

🙏हर हर महादेव हर...!!

जय माँ अंबे ...!!!🙏🙏


पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -

श्री सरस्वति ज्योतिष कार्यालय

PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 

-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-

(2 Gold Medalist in Astrology & Vastu Science) 

" Opp. Shri Satvara vidhyarthi bhuvn,

" Shri Aalbai Niwas "

Shri Maha Prabhuji bethak Road,

JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )

सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096  ( GUJARAT )

Vist us at: www.sarswatijyotish.com

Skype : astrologer85

Email: prabhurajyguru@gmail.com

Email: astrologer.voriya@gmail.com

आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 

नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....

जय द्वारकाधीश....

जय जय परशुरामजी...🙏🙏🙏

+++ ++++++++++++++++++++++

No comments:

Post a Comment

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :

રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા  માં  પ્રભાવ  શું   કરે છે : રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા  માં  પ્રભાવ  કરે છે : જ્યોતિષશાસ્ત્રના ગણિત અનુસાર પૃથ...