રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :
રાહુ જ્યોતિષશાસ્ત્ર વિદ્યા માં પ્રભાવ શું કરે છે :
જ્યોતિષશાસ્ત્રના ગણિત અનુસાર પૃથ્વીના સંદર્ભમાં કરવામાં આવતા જ્યોતિષ શાસ્ત્ર છે.
બુધ, શુક્ર અથવા નેપ્ચ્યુન જેવા ગ્રહોની જેમ તેમનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી તેમ છતાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યામાં રાહુ અને કેતુ ને સામાન્ય ગ્રહ માનવામાં આવતા નથી.
પરંતુ ભ્રમ અને માયા ના રહસ્ય રૂપ માનવામાં આવે છે આ એક એવી અદ્રશ્ય શક્તિઓ છે જે મનુષ્યમાં લાલસા ભય ઈચ્છા માયા અને ભ્રમ જેવી ભાવનાઓ પેરિત કરે છે આવો જાણીએ.
રાહુ અને કેતુ વાસ્તવમાં શું છે અને શું આંતરિક્ષ માં પણ તેમનો પ્રભાવ જોવા મળે છે.
SILAII Tiruvannamalai Annamalaiyar Sculpture – Handcrafted Hindu Temple Idol | Lord Shiva Murti for Home, Office, Puja Décor | Spiritual Indian Art (9 INCHES)
Visit the SILAII Store https://amzn.to/4vknxOm
રાહુ કેતુ શું છે ?
વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યામાં રાહુ આને કેતુ ને છાયા ગ્રહ કહેવામાં આવે છે આ બે સેવા ણી તે બિંદુઓને જેમાં સૂર્ય અને ચંદ્ર પરિભ્રમણ માર્ગો એકબીજાને કાપે છે.
+++ +++
આ બે બિંદુઓને લ્યુનર નોડ્સ કહેવામાં આવે છે ઉત્તર અથવા ઉપરના નોડ ને રાહુ અને દક્ષિણ અથવા નીચેના નોડને કેતુ કહેવામાં આવે છે.
+++ +++
રાહુ કેતુનું પ્રભાવ કયા થાય છે ?
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની માન્યતામાં રાહુ અને કેતુ નો પ્રભાવ માત્ર ને માત્ર પૃથ્વી પર જ માનવામાં આવે છે આ બને છાયા ગ્રહ મનુષ્યમાં ઈચ્છાઓ ભૌતિક મોહ અને વૈરાગ્ય તેમજ મોક્ષ તરફ ની વૃત્તિઓ ને પ્રભાવિત કરે છે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તેમનું વિશેષ મહત્વ છે.
+++ +++
કારણ કે તેઓ વ્યક્તિના પૂર્વ જન્મના સંસ્કારો અને ગુપ્ત કર્મોના ફળો પર જોડાયેલ સંકળાયેલ માનવામાં આવે છે.
શું અંતરીક્ષમાં પણ રાહુ અને કેતુનું પ્રભાવ થાય છે ખરો?
આ એક તરતાસ્પદ પ્રશ્ના છે જે આંતરિક્ષમાં પણ રાહુ કેતુનો પ્રભાવ જોવા મળે છે ખરો વૈદિક જ્યોતિષશાસ્ત્ર દ્રષ્ટિએ તેનો જવાબ ના માનવામાં આવે છે.
+++ +++
કારણ કે રાહુ અને કેતુ માત્ર પૃથ્વીના સંદર્ભમાં રચાયેલા ગણિત એ બિંદુઓને પ્રભાવિત કરે છે પરંતુ આંતરિક્ષમાં પ્રભાવ માન્ય નથી એવું માનવામાં આવે છે કે ત્યાં નહોતો ગ્રહણ જેવી ઘટના પૃથ્વી જેવી અસર કરે છે આ છાયા ગ્રહોનું ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે.
Resin Kuber Maharaj Lord of Treasure Wealth Statue Idol Decorative Showpiece Handcrafted Dhan Kuber Ji Murti for Home Office and Gifting Purpose Sculpture(7 Inch, Metal Finish), Gold
Brand: Profound Craft https://amzn.to/3RFhwgy
શુક્રના ગોચર થી મિથુન સહિત આ રાશિઓની વધશે મુશ્કેલીઓ ?
પ્રેમ , ધન, સુખ , કલા સૌદર્ય અને આકર્ષણ ના કારણ ગ્રહ શુક્ર ને માનવામાં આવે છે.
શુક્ર નો પૂર્ણવસુ નક્ષત્રમાં પ્રવેશ..!
વૈદિક જ્યોતિષશાસ્ત્ર વિદ્યા અનુસાર આ વખતે શુક્ર ગ્રહ એ પૂર્ણવસુ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે જેના સ્વામી ગ્રહ ગુરુ ( બૃહસ્પતિ ) છે.
+++ +++
આ ગોચર સવારે 5:00 વાગ્યાની થયું હતું હવે 11 જુન 2026 સુધી શુક્ર ગ્રહ આ નક્ષત્રમાં રહેશે જોકે આ સમયગાળો કેટલીક રાશિઓ માટે અનુકૂળ માનવામાં આવતો નથી આવો જાણીએ કે કઈ રાશિ ઓને શુક્ર ગ્રોચરના પ્રભાવનો આમનો કરવો પડી શકે છે.
+++ +++
મિથુન રાશિ નિર્ણય લેવામાં મુશ્કેલીઓ.?
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે જેના કારણે કાર્યક્ષેત્રમાં નુકસાન થવાની સંભાવના છે ઉપરાંત કોઈ બાબત ને લઈને પરિવાર તરફથી દબાણ વધી શકે છે જેના કારણે માનસિક શાંતિ ભંગ થઈ શકે છે.
+++ +++
સિંહ રાશી સભામાં ચીડીયાપણું વધશે ?
જીવનસાથી ની જરૂરિયાતો અને લાગણીઓ ને યોગ્ય મહત્વનો આપવાના કારણે તેમના અસંતોષ નો સામનો કરવો પડી શકે છે સ્વભાવમાં ચીડીયાપણું વધશે અને નાની નાની વાતોમાં ગુસ્સો આવી શકે છે જમીન અથવા મિલકત સંબંધિત કોઈ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.
+++ +++
કન્યા રાશિ ઉદાસીનતા વધી શકે છે.?
આવનારા દિવસોમાં મનગમતા પરિણામો ન મળવાના કારણે ઉદાસીનતા વધી શકે છે જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં મુશ્કેલી અનુભવાય શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાસ સુધારો જોવા નહીં મળે.
+++ +++
મકર રાશિ મતભેદ અને મુશ્કેલીઓ વધે ?
વધુ ભાગદોડ વ્યસ્તતા ને કારણે થાક હાવી રહી શકે છે ખાસ કરીને મહેનત પ્રમાણે પરિણામ ન મળતા સ્વભાવમાં આવી શકે છે પ્રેમ સંબંધોમાં પણ મતભેદ અને મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
+++ +++
કુંભ રાશિ શારીરિક સંબંધિત સમસ્યાઓ થાય ?
શારીરિક સંબંધિત સમસ્યાઓ વધી શકે છે ખાસ કરીને ઘૂંટણ અને માથાના દુખાવાથી રાહત મળવાની સંભાવના ઓછી છે લાંબા અંતરની યાત્રાઓમાં અવરોધ અથવા નિરાશા મળી શકે છે.
+++ +++
સૂર્ય - રાહુનો 'ગ્રહણ' યોગ ' :
કર્ક, કન્યા અને મીન રાશિના જાતકો પર આર્થિક સંકટના વાદળ જેના કારણે ત્રણ રાશિના જાતકોને ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષ 2026માં સૂર્ય અને રાહુની યુતિથી આ વિનાશકારી યોગ બનશે,
વર્ષ 2026 ઘણી મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટનાઓનો સાક્ષી બનશે,
જેમાં એક અત્યંત અશુભ અને ખતરનાક 'ગ્રહણ યોગ'નું નિર્માણ થઈ રહ્યું છે.
પંચાંગ અનુસાર, 13 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે,
ત્યારે તે પહેલાથી જ ત્યાં બિરાજમાન પાપ ગ્રહ રાહુ સાથે જોડાશે.
સૂર્ય-રાહુની આ અશુભ યુતિ લગભગ એક મહિના સુધી એટલે કે 15 માર્ચ 2026 સુધી બની રહેશે.
+++ +++
'ગ્રહણ યોગ' શું છે ?
જ્યોતિષ શાસ્ત્રમાં 'ગ્રહણ યોગ'ને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
આ યોગ ત્યારે બને છે જ્યારે સૂર્ય અથવા ચંદ્ર, રાહુ અથવા કેતુની સાથે એક જ રાશિમાં અથવા ખૂબ નજીક સ્થિત હોય.
આ યોગની અસરથી ઘણી રાશિઓ પર મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે,
જેના થી સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં અચાનક મોટા ફેરફારો જોવા મળી શકે છે.
આ ગ્રહણ યોગ થી આર્થિક અને સ્વાસ્થ્યના મોરચે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે:
+++ +++
કર્ક રાશિ: આર્થિક અસ્થિરતાનું જોખમ :
કર્ક રાશિના જાતકો માટે ગ્રહણ યોગના કારણે આર્થિક સ્થિતિ થોડી અસ્થિર રહેવાની સંભાવના છે.
આર્થિક પડકાર: રોકાણ અથવા વેપારમાં જોખમ વધી શકે છે. અચાનક મોટા અને આયોજન વિનાના ખર્ચાઓ સામે આવી શકે છે.
કાર્યક્ષેત્ર: નોકરી કરતા લોકોને બોનસ અથવા પગાર મળવામાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.
સલાહ: આ સમયગાળા દરમિયાન પૈસા ખૂબ વિચારીને ખર્ચ કરો અને જૂના દેવાના દબાણથી બચવા માટે બજેટ બનાવીને ચાલો.
+++ ++++
કન્યા રાશિ: નાણાકીય નિર્ણયો થઈ શકે છે હાનિકારક :
ગ્રહણ યોગની નકારાત્મક અસર કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પડી શકે છે,
જેના કારણે આ સમય નાણાકીય દૃષ્ટિએ પડકારજનક રહેશે.
આર્થિક પડકાર: વેપાર અથવા રોકાણમાં અનિશ્ચિતતાની સ્થિતિ રહેશે. આ દરમિયાન લેવાયેલા મોટા નાણાકીય નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કાર્યક્ષેત્ર: નોકરીમાં મળતા નવા અવસરો અથવા ફેરફારો ફાયદાકારક સાબિત નહીં થાય.
સ્વાસ્થ્ય ચિંતા: આ દરમિયાન સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
સલાહ: બજેટ બનાવીને ખર્ચ કરવો અને બિનજરૂરી જોખમોથી બચવું ફાયદાકારક રહેશે.
+++ ++++
મીન રાશિ: પ્રમોશન મળતાં મળતાં રહી જશે :
મીન રાશિના જાતકો માટે આ 'ગ્રહણ યોગ' કષ્ટદાયક સાબિત થઈ શકે છે અને દુ:ખોનો પહાડ તૂટવા જેવી સ્થિતિ બની શકે છે.
આર્થિક પડકાર: આર્થિક રીતે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. નવા પ્રોજેક્ટ અથવા વેપારમાં રોકાણથી નુકસાન થવાની સંભાવના છે.
કાર્યક્ષેત્ર: નોકરીમાં પ્રમોશન અથવા બોનસ મળવામાં વિલંબ થઈ શકે છે.
સલાહ: ખર્ચાઓ પર નિયંત્રણ જાળવી રાખવું પડશે અને બિનજરૂરી ખરીદીને ટાળવી ફાયદાકારક રહેશે.
पंडारामा प्रभु राज्यगुरू
हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!!
🙏हर हर महादेव हर...!!
जय माँ अंबे ...!!!🙏🙏
+++ +++
पंडित राज्यगुरु प्रभुलाल पी. वोरिया क्षत्रिय राजपूत जड़ेजा कुल गुर: -
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Opp. Shri Satvara vidhyarthi bhuvn,
Shri Maha Prabhuji bethak Road,
JAM KHAMBHALIYA - 361305 (GUJRAT )
सेल नंबर: . + 91- 9427236337 / + 91- 9426633096 ( GUJARAT )
Vist us at: www.sarswatijyotish.com
Email: prabhurajyguru@gmail.com
Email: astrologer.voriya@gmail.com
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
+++ +++









