ज्योतिष एवं शिवलिंग पूजन 2 , જન્મ કુંડલી માં ખાડા ની ખૂબી ઓં :-/ जन्म कुंडली मे खड़ा की खुबिओ :-
।। = ज्योतिष एवं शिवलिंग पूजन 2 = ।।
7 मंत्रों से शिव पूजा का खास उपाय, हर इच्छा होगी पूरी
शिव का ही साकार रूप शंकर के रूप में वंदनीय है।
शंकर शब्द में 'शं' का मतलब है कल्याण या शमन, शांति और 'कर' यानी करने वाला। इस तरह शिवशंकर के रूप में सभी कल्याणकारी शक्तियों के स्वामी होने से ही शास्त्रों में शिव को ही महादेव या परब्रह्म पुकारा गया है,
जो सारे दु:खों को हर अपार सुख देते हैं।
सांसारिक जीवन में धन, सेहत या संतान का अभाव भी ऐसे ही दु:खों में शामिल है।
सोमवार को शिव की उपासना धन व स्वास्थ्य लाभ के साथ संतान सुख के लिए भी विशेष मंगलकारी मानी गई है।
इसके लिए शिव के 7 विशेष मंत्रो का स्मरण शिवलिंग पूजा के साथ कामनासिद्धि करने वाला माना गया है।
जानें यह 7 विशेष सरल शिव मंत्र व पूजा उपाय - -
सोमवार को किसी तीर्थ या नदी के किनारे की मिट्टी लाकर 7 शिवलिंग बनाएं।
सातों शिवलिंगों का दूध, दही, शहद, शक्कर व घी से बने पंचामृत से अभिषेक करें।
चंदन, अक्षत, बिल्वपत्र, फूल और मिठाई का भोग लगाकर नीचे लिखे सरल मंत्रों से धन, स्वास्थ्य या संतान सुख की कामना करें-
ऊँ नमो हराय
ऊँ नमो महेशाय
ऊँ नम: शूलपाणये
ऊँ नम: पिनाकिने
ऊँ नम: पशुपतये
ऊँ नम: शिवाय
ऊँ नमो महादेवाय
- मंत्र स्मरण के बाद शिव की धूप, दीप व कर्पूर आरती करें।
पार्थिव शिवलिंगों को तीर्थ जल में विसर्जित करें।
पंचामृत व प्रसाद ग्रहण करें। तीर्थजल से घर को पवित्र करें।
हर हर महादेव
जन्म कुंडली मे खड़ा की खुबिओ :-
खड़ा माँ रहेला ग्रह या स्वामी का प्रदान हमेश के लिए बुरा होता है , एशि एक सर्व सामान्य मान्यता है ,
खड़ा की माया का बहु रूपी स्वरूप
अक्ल है ,
खड़ा वाही सदा सर्वदा अशुभ फल देने वाला स्थानों ( कुंडली मे छठा , अष्टम , बारमा स्थान दू:स्थान , त्रिक्स्थान खड़ा के लिए प्रचारक है ,
इस मे अष्टम स्थान रंघ स्थान
तरीके बहुत जनिता है )
अशुभ मान्यता व्यक्ति को थाप देता है ,
खड़ा ना भाव को सही तरह से न समज नार व्यक्ति खड़ा मे पड़ता है,
एषा संभव है खड़ा की बुराइओ की दुशरी तरह खड़ा की अच्छाइओ , शुभत्व प्रत्ये फल मेरा अध्यान मे अनुभवेल वाही अन्ते यहाँ राजू करता
हु ,
कोई बार खड़ा के जोडन से राजयोग होता है ,
तो कोई किस्सा मे खड़ा मे रहेल ग्रह , द्रष्टि योग से सामने वाला स्थन
को मजबूत करता है ,
कोई बार खड़ा का तेना ज स्थान मे
परत्वे विशिष्ट शुभ योगदान रहेला होता है,
खड़ा के स्थानों के शुभ फल देने मे सामर्थ्य उजली होती है,
दुशरी तरह ( पोजिटिव साइड ) खड़ा
की खुबिओ है ,
खड़ा की रचनात्मक चाल खड़ा विशे नि भ्रामक मान्यता दूर करता है ,
खड़ा ना ग्रहों की शुभ द्रष्टि योग
:-
धन लग्न की कुंडली मे लग्नेश सुखेश गुरु
, और
स्वग्रही
चन्द्र के साथ पड़ा है तब अष्ट लक्ष्मी योग करता है ,
कारण के लग्नेश धन कारक उच्च का गुरु की धन स्थान पर दर्ष्टि है ,
और साथ मे रहेला स्वग्रही चन्द्र धन स्थान को मजबूत करता है ,
और चन्द्र - गुरु का गज केशरी योग होता है ,
वाही भी उत्तम दायक होता है ,
तेमज मिथुन लग्न की कुंडली मे व्ययेश
शुक्र जो छठा स्थान मे पड़ा है
तो इसकी द्रष्टि पोतना बारमा स्थान पर पडने से
बारमा स्थान भी सुरक्षित करता है ,
छठे मिथुन कन्या या वृषभ का राहू योग कारक माना है ,
कुंभ के मं लग्न मे व्ययेश शनि छठे त्रिशाडाय स्थान मे पाप
ग्रह तरीके ते स्थान के बारे मे अच्छा फल देता है ,
और व्ययेश तरीके भी उसकी व्यय
स्थान पर पड़ी दर्ष्टि सदर भाव को मजबूत करता है ,
कुंभ - मीन लग्न की कुंडली मे व्ययेश गुरु छठे होने से आयुष्य कारक
तरीके आयुष्य स्थान पर तृतीय दर्ष्टि से आयुष्य की वृध्धि करते है ,
मकर या मेष लग्न की कुंडली मे
व्ययेश गुरु छठे या आठ्मे पड़ा हो और इस की व्ययेश तरीके व्यय स्थान पर दर्ष्टि हो
तो शुभ परिणाम देता है ,
उदाहण :-
लग्न सूर्य चन्द्र मंगल बुध गुरु शुक्र
शनि राहू केतु
09 09 04 06 09 04 09
11 01 07
ये कुंडली मेरा सिविल एन्जीनियर यजमान श्री की है ,
कुंडली मे लग्नेश + सुखेश गुरु उच्च का बनकर अष्टम स्थान मे बिराजमान
है ,
साथ मे स्वग्रही कर्क का चन्द्र पड़ा है ,
वाही गुरु + चन्द्र का गज केशरी योग बनता है ,
इस के उपरांत धन स्थान बलवान दर्ष्टि से अष्ट लक्ष्मी योग करता है ,
आयुष्य कारक शनि उपचय मे तृतीयेश का स्वग्रही बनकर बलवान बनता है ,
शनि की दशा मे ये भाई ( या वाली/ परिवार ) को उत्तम फल देता है ,
गुरु मे चन्द्र और चन्द्र मे गुरु का दशांतर भी धन देता
है , आठमे गुरु वैकुठवास भी देता है... धन्यवाद "जय द्वारकाधीश "
PANDIT PRABHULAL P.
VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL
ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS
ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH
KARYALAY
(2 Gold Medalist in
Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Mob. Number +91- 9427236337, + 91- 9426633096,
Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए
कष्ट ना दे .....
जय द्वारकाधीश..
राधे ........राधे ..... राधे
.....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे....
દરેક જ્યોતિષ મિત્રો ને નિવેદન છે આપ
મારા આપેલા લેખો ની કોપી ના કરે હું કોય ના લેખો ની કોપી કરતો નથી કે કોય કોયના
લેખો ની કોપી કરી હોય તે વિદ્યા આગળ વધારવી ના હોય તો કોપી કરવાથી તમને ના આવડે આપ
અપની મહેનતે ત્યાર થાવ તો આગળ અવાય ધન્યવાદ ......., જય દ્વારકાધીશ
જન્મ કુંડલી
માં ખાડા ની ખૂબી ઓં :-
ખાડા માં રહેલ ગ્રહ કે સ્વામી નું પ્રદાન હમેશા
બુરું હોય છે,
તેવી એક સર્વ સામાન્ય માન્યતા છે ખાડા ની માયા
નું બહુ રૂપી સ્વરૂપ અકળ છે ,
ખાડા એટલે સદાસર્વદા અશુભ ફળ આપતા સ્થાનો , ( જન્મ કુંડલી માં ૬, ૮, ૧૨ મુ સ્થાન
દુ:સ્થાન , ત્રીકસ્થાન ને ખાડા ના સ્થાન તરીકે જાણીતું છે ,
તેમાં પણ અષ્ટમ
સ્થાન રંઘ સ્થાન તરીકે બહુ જાણીતું છે )
અશુભ એ માન્યતા
વ્યક્તિ ને થાપ આપે છે ,
ખાડા ના ભાવ ને સાચી રીતે ન સમજનાર જ ખાડા માં
પડે છે તેવો સંભવ છે ,
ખાડા ની બુરાઈઓંની બીજી બાજુ - ખાડા ની અચ્છાઈઓ
,
શુભત્વ પ્રત્યે ફળ પણ મારા અધ્યાન માં
અનુભવેલ તે અંતે રજુ કરેલ
છે ,
કદીક ખાડા ના જોડાણ થી રાજયોગ થાય છે ,
તો કેટલાક કિસ્સા
માં ખાડામાં રહેલ ગ્રહ ,
દર્ષ્ટિ યોગ થી સામેનું સ્થાન મજબુત કરે છે,
ક્યારેક ખાડાનું
તેના પોતાના સ્થાન પરત્વે વિશિષ્ટ શુભ યોગદાન રહેલું હોય છે ,
ખાડાના સ્થાનો નું શુભ ફળ આપવાનું સામર્થ્ય , ઉજળી હોય છે ,
બીજી બાજુ જ ( પોઝીટીવ સાઈડ ) ખાડા ની ખૂબીઓ છે ,
ખાડા ની રચનાત્મક
ચાલ ખાડા વિષે ની ભ્રામક માન્યતા દુર કરે છે,
ખાડા ના ગ્રહો ની શુભ દ્રષ્ટિ યોગ :-
ધન લગ્ન ની કુંડલી માં લગ્નેશ સુખેશ ગુરુ , આમે સ્વગ્રહી
ચંદ્ર સાથે પડે ત્યારે અષ્ટ લક્ષ્મી યોગ કરે છે ,
કારણ કે લગ્નેશ ધન
કારક ઉચ્ચ ના ગુરુ ની ધન સ્થાન પર દર્ષ્ટિ છે ,
અને સાથે રહેલા
સ્વગ્રહી ચંદ્ર ધન સ્થાન ને મજબુત કરે છે ,
તેમજ ચંદ્ર - ગુરુ
નો ગજ કેશરી યોગ થાય છે ,
તે વધારે ઉત્તમ દાયક હોય છે ,
તેમજ મિથુન
લગ્ન ની કુંડલી માં વ્યયેશ શુક્ર જો છઠે પડે તો તેની દ્રષ્ટિ પોતાના બારમાં સ્થાન
ઉપર પડવાથી બારમું સ્થાન પણ સુરક્ષિત કરે છે ,
છઠે મિથુન કન્યા કે વૃષંભ નો રાહુ યોગ કારક
માન્યો છે ,
કુંભ કે મીન લગ્ન માં વ્યયેશ શનિ છઠે ત્રિષાડાય
સ્થાન માં પાપ ગ્રહ તરીકે તે સ્થાન વિષે સારું ફળ આપે છે ,
તેમજ વ્યયેશ તરીકે
તેની વ્યય સ્થાન ઉપર દ્રષ્ટિ સદર ભાવ ને મજબુત કરે છે ,
કુંભ - મીન લગ્ન ની કુંડલી માં વ્યયેશ ગુરુ છઠે
પડવાથી તેની આયુષ્ય કારક તરીકે આયુષ્ય સ્થાન પર ની ત્રીજી દષ્ટિ આયુષ્ય ની
વૃદ્ધિ કરે છે ,
મકર કે મેષ લગ્ન ની કુંડલી માં વ્યયેશ ગુરુ છઠે
કે આઠમે પડતા તેની વ્યયેશ તરીકે વ્યય સ્થાન પર દષ્ટિ પડતા શુભ પરિણામ આપે છે ,
ઉદાહરણ :-
લગ્ન સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ
કેતુ
૦૯ ૦૯ ૦૪ ૦૬ ૦૯ ૦૪ ૦૯ ૧૧ ૦૧ ૦૭
આ કુંડલી મારા સિવિલ એન્જીનીયર યજમાન શ્રી ની છે ,
કુંડલી માં લગ્નેશ + સુખેશ ગુરુ ઉચ્ચ નો થઇ
અષ્ટમ સ્થાન માં પડેલ છે ,
સાથે સવ્ગ્રહી કર્ક નો ચંદ્ર પડેલ છે ,
જે ગુરુ + ચંદ્ર
નો ગજ કેશરી યોગ ઉપરાંત તેની ધન સ્થાન બળવાન દ્રષ્ટિ થી અષ્ટ લક્ષ્મી યોગ કરે છે ,
આયુષ્ય કારક શનિ
ઉપચય માં ત્રીજે સ્વગ્રહી થઇ બળવાન છે,
શનિ ની દશામાં આ ભાઈ ( કે તેમના વાલી / પરિવાર ) ને ઉત્તમ ફળ
પામે છે ,
ગુરુ માં ચંદ્ર અને ચંદ્ર માં ગુરુ ના દશાંતર પણ ધન આપે
છે ,
આઠમે ગુરુ વૈકુંઠવાસ પણ આપે છે , ....ધન્યવાદ "જય
દ્વારકાધીશ "
પંડિત
પ્રભુલાલ પી. વોરિયા રાજપૂત જાડેજા કુલગુરુ :-
PROFESSIONAL
ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY
EXPERIENCE :-
શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય
(2 Gold Medalist in
Astrology & Vastu Science)
" શ્રી આલબાઈ
નિવાસ ", મહા પ્રભુજી
બેઠક પાસે,
એસ.ટી.બસ સ્ટેશન પાછળ, બેઠક રોંડ,
જામ ખંભાળિયા – ૩૬૧૩૦૫ ગુજરાત – ભારત
મોબાઈલ નંબર : .91- 9427236337 +91- 9426633096 , Skype : astrologer85
આપ આ નંબર ઉપર
સંપર્ક / સંદેશ કરી શકો છો ... ધન્યવાદ ..
નોધ : આ મારો
શોખ નથી આ મારી જોબ છે કૃપા કરી મફત સેવા માટે કષ્ટ ના દેશો ... જય દ્વારકાધીશ...